સુરતનું ગૌરવ : NEET માં સમગ્ર ભારતમાં 215 માં સ્થાને,

હીંગરાજીયા  પ્રિયલ જીતુભાઈ સુરત શહેર માટે ગૌરવની વાત કેવાય કે પ્રિયલ એ સમગ્ર ભારત માં સુરતનું ગૌરવ વધાર્યું . મૂળ વતન સુપેડી ,તા.ધોરાજી, જી.રાજકોટ અને હાલ સુરત એવા પ્રિયલ જીતુભાઈ … Read More

“સરકારી હસ્તક્ષેપ ન્યૂનતમ હોવો જોઈએ”: નવી શિક્ષણ નીતિ પર વડા પ્રધાન મોદી

નવી દિલ્હી: નવી શૈક્ષણિક નીતિ અભ્યાસને બદલે ભણતર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રને … Read More

મોટાવરાછા-સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ નું ગૌરવ,ગુજકેટનું ઝળહળતું પરિણામ

સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ નું ગૌરવ ગુજકેટ 2020ની પરીક્ષામાં મોટા વરાછા અબ્રામા ખાતે આવેલ સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ નો વિદ્યાર્થી ભાખર અમિત મગનભાઈએ 99.77 PR મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શહેરના ટોપર્સમાં પોતાનું નામ … Read More

નોકરીમાંથી પાણીચું, પગાર કાપઃ હાઉઝ ધ જોશ?

કોરોનાના આક્રમણ બાદ ઓફિસની પહેલી મુલાકાત લેવા માટે હિંમત ઍકઠી કરતાં મને ૯૦ દિવસ લાગી ગયા. મેં મારી જાતને ઘરમાં જ પૂરી દીધી હતી. ઘરના આરામદાયક કે બિનઆરામદાયક વાતાવરણમાં મેં … Read More

ચીન ઉપર ફરી ડિજિટલ સ્ટ્રાઇક,૪૭ ઍપ્સ ઉપર પ્રતિબંધ

૫૯ ચાઇનીઝ ઍપ્સ ઉપર પ્રતિબંધ લગાવાયા બાદ સરકાર ફરી ત્રાટકી ઃ પ્રતિબંધિત ઍપ્સમાં મોટા ભાગે કલોનિંગવાળી ઍપ્સ સામેલ ઃ ૨૭૫ની યાદી તૈયાર કરવામાં આવી છે નવી દિલ્હી- ચીન પર ભારત … Read More

પોતાના લાભ માટે તમારી જાસૂસી કરી રહી છે ગૂગલ

ગૂગલ યુઝર્સના મોબાઈલ ડેટાની ચોરી કરી રહ્નાં છે નવી દિલ્હીઃ તમારા ફોનમાં ઍવી કઈ ઍપ્સનો ઉપયોગ કેટલી વખત કરવામાં આવ્યો તેની જાણકારી ગૂગલ પાસે છે અને તે ઍપ્સની સાથે જોડાયેલી … Read More

નખ-શીખ પ્રામાણિક અને પવિત્ર મહામાનવ ડો.કલામ સાહેબને એમની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન.

2014ના વર્ષની આ વાત છે. સૌભાગ્ય વેટ ગ્રાઇન્ડર દ્વારા સ્પોન્સર્ડ એક કાર્યક્રમમાં ડો.એ.પી.જે.અબ્દુલકલામ મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. કંપની તરફથી ડો.કલામને એક ગિફ્ટ આપવામાં આવી. ડો.કલામે વિનમ્રતા પૂર્વક ગિફ્ટનો અસ્વીકાર … Read More

પોઝિટિવ કેસનો આંક ૧૧૯૬૯ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૫૩૨ અને કુલ ૭૯૦૩ રિકવર થયા

રિલાયન્સ  મેનેજર, જ્વેલરી ઍક્ષપોર્ટર, સિવિલ-સ્મીમેરના તબીબ સંક્રમિત ઃ સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના કેસમાં વધારો થઈ રહ્ના છે, આંક ૨૨૪૦ સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા -માણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની … Read More

આજથી ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણ આપશે,વિરોધ યથાવત રખાશે

સુરત. શિક્ષણ વિભાગના શાળા શરૂ નહીં થાય ત્યાં સુધી ફી નહીં લેવાના પરિપત્રમાં હાઇકોર્ટે સ્ટે આપતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતે સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ઍજ્યુકેશન આપવાનો નિર્ણય લીધો છે. જોકે, … Read More

કોરોનાનો પ્રથમ સંદિગ્ધ કેસ જણાતા કિમ જોંગે સમગ્ર શહેરને લોકડાઉન કર્યું.

સરહદ નજીક આવેલા કેસોંગ શહેરમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી સિઓલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને દેશમાં સૌ-થમ સંદિગ્ધ કોરોના વાયરસનો કેસ નોંધાયો હોવાની અટકળોને પગલે સમગ્ર કેસોંગ શહેરને … Read More